પ્રવાહી $A$ અને પ્રવાહી $B$ ના દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $600 \ torr$ છે. પ્રવાહી કલામાં ઘટક $A$ નો મોલ અંશ $0.7$ છે. જો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ $0.35$ હોય,તો શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

  • A
    $300 \ torr, 130 \ torr$
  • B
    $1300 \ torr, 130 \ torr$
  • C
    $300 \ torr, 1300 \ torr$
  • D
    $300 \ torr, 300 \ torr$

Explore More

Similar Questions

$16.2 \ g$ પાણીમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)? ($P_1^0 = 24 \ mm \ Hg$ અને ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

$108 \, g$ પાણીમાં $18 \, g$ અબાષ્પશીલ સંયોજન ઓગળેલું છે. $100^{\circ} C$ તાપમાને,દ્રાવણનું બાષ્પદબાણ $750 \, mm \, Hg$ છે. જો સંયોજનનું સુયોજન કે વિયોજન થતું ન હોય,તો સંયોજનનું મોલર દળ $g \, mol^{-1}$ માં શોધો.

પ્રવાહીના બાષ્પ દબાણના સંદર્ભમાં નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

જ્યારે $25 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બાષ્પદબાણમાં $2.25 \times 10^{-1} \ mm$ નો ઘટાડો થાય છે. જો $20^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5 \ mm$ હોય,તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

પ્રવાહીમાં ઘન પદાર્થોના દ્રાવણના બાષ્પ દબાણની સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo