કઈ પેશી દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે?
પાશર્વીય વર્ધનશીલ પેશી
અઝીય વર્ધનશીલ પેશી
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
પ્રાથમીક વર્ધનશીલ પેશી
ક્યું લક્ષણ મધ્યકાષ્ઠ અને રસકાઇ માટે સમાન છે?
વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.
વાહિ એધા ........બનાવે છે.
નીચેનામાંથી કયું હવામાં ખુલ્લું રાખતા ઝપડથી કોહવાય છે?
વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.