પ્રથમ ક્રમની પ્રક્રિયા $10 \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય $20 \ min$ છે. તો,$19 \%$ પૂર્ણ થવા માટે,પ્રક્રિયા કેટલો સમય લેશે ($min$ માં)?

  • A
    $40$
  • B
    $60$
  • C
    $30$
  • D
    $50$

Explore More

Similar Questions

$K = 1.7 \times 10^{-5} \ s^{-1}$ વેગ અચળાંક ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય ........ $hr$ છે.

જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $0.02303 \ hour^{-1}$ હોય,તો પ્રક્રિયકની સાંદ્રતા $100 \%$ થી ઘટીને $20 \%$ થવા માટે જરૂરી સમયની ગણતરી કરો. ($hour$ માં)

પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ-આયુષ્ય સમય (half-life period) વિશે,નીચેનામાંથી કયું વિધાન સામાન્ય રીતે ખોટું છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $20 \ s$ છે અને પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $0.2 \ M$ છે. $80 \ s$ પછી બાકી રહેલી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $6.93 \ hour$ છે. પ્રક્રિયાને $80 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ($hours$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo