ત્રણ અલગ-અલગ પ્રવાહી $A, B$ અને $C$ ના સમાન દળના તાપમાન અનુક્રમે $15^{\circ} C, 24^{\circ} C$ અને $30^{\circ} C$ છે. જ્યારે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે પરિણામી તાપમાન $20^{\circ} C$ મળે છે અને જ્યારે પ્રવાહી $B$ અને $C$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે $26^{\circ} C$ મળે છે. તો પ્રવાહી $A, B$ અને $C$ ની વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો ગુણોત્તર શોધો.

  • A
    $5: 8: 10$
  • B
    $8: 10: 5$
  • C
    $5: 10: 8$
  • D
    $8: 5: 10$

Explore More

Similar Questions

$5 \ kg$ દળ અને $-50 \ ^\circ C$ તાપમાન ધરાવતા ધાતુના ટુકડાને $52 \ ^\circ C$ તાપમાન ધરાવતા $20 \ kg$ પાણીમાં નાખવામાં આવે છે. ઉષ્મીય સંતુલનમાં પાણીનું તાપમાન $2 \ ^\circ C$ જેટલું ઘટે છે,તો ધાતુની વિશિષ્ટ ઉષ્મા $Cal/g \ ^\circ C$ માં શોધો.

$50 \,g$ દળનો એલ્યુમિનિયમનો ટુકડો જે શરૂઆતમાં $300^{\circ} C$ તાપમાને છે,તેને $30^{\circ} C$ તાપમાન ધરાવતા $1 \,kg$ પાણીમાં ઝડપથી ડુબાડીને બહાર કાઢવામાં આવે છે. જો પાણીમાંથી બહાર કાઢ્યા પછી તરત જ એલ્યુમિનિયમના ટુકડાનું તાપમાન $160^{\circ} C$ માલૂમ પડે,તો પાણીનું તાપમાન ............ $^{\circ} C$ હશે. એલ્યુમિનિયમ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા અનુક્રમે $900 \,J \,kg^{-1} K^{-1}$ અને $4200 \,J \,kg^{-1} K^{-1}$ છે.

ત્રણ પ્રવાહી $A, B$ અને $C$ ના સમાન દળના તાપમાન અનુક્રમે $10\,^{\circ}C$,$25\,^{\circ}C$ અને $40\,^{\circ}C$ છે. જો $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું તાપમાન $15\,^{\circ}C$ થાય છે. જો $B$ અને $C$ ને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું તાપમાન $30\,^{\circ}C$ થાય છે. જો $A$ અને $C$ ને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું તાપમાન ........ $^{\circ}C$ થશે.

Difficult
View Solution

કેલરીમેટ્રી એટલે શું? કેલરીમીટર એટલે શું? તેનો સિદ્ધાંત અને રચના સમજાવો.

પ્રવાહી $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $32 \, ^\circ C$ અને $24 \, ^\circ C$ છે. જ્યારે બંનેના સમાન દળનું મિશ્રણ કરવામાં આવે છે,ત્યારે મિશ્રણનું તાપમાન $28 \, ^\circ C$ થાય છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo