$5 \ kg$ દળ અને $-50 \ ^\circ C$ તાપમાન ધરાવતા ધાતુના ટુકડાને $52 \ ^\circ C$ તાપમાન ધરાવતા $20 \ kg$ પાણીમાં નાખવામાં આવે છે. ઉષ્મીય સંતુલનમાં પાણીનું તાપમાન $2 \ ^\circ C$ જેટલું ઘટે છે,તો ધાતુની વિશિષ્ટ ઉષ્મા $Cal/g \ ^\circ C$ માં શોધો.

  • A
    $0.02$
  • B
    $0.04$
  • C
    $0.08$
  • D
    $0.10$

Explore More

Similar Questions

$10 \ W$ ના ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ $0.5 \ kg$ પાણી ભરેલા પાત્રને ગરમ કરવા માટે થાય છે. એવું જોવા મળે છે કે $15 \ min$ માં પાણી અને પાત્રનું તાપમાન $3 \ K$ જેટલું વધે છે. ત્યારબાદ પાત્રને ખાલી કરીને,સૂકવીને તેમાં $2 \ kg$ તેલ ભરવામાં આવે છે. તે જ હીટર હવે પાત્ર-તેલ સિસ્ટમનું તાપમાન $20 \ min$ માં $2 \ K$ જેટલું વધારે છે. પ્રક્રિયામાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 \ J \ kg^{-1} \ K^{-1}$ છે તેમ ધારીએ,તો તેલની વિશિષ્ટ ઉષ્મા તે જ એકમમાં કેટલી હશે?

$0^\circ C$ તાપમાન ધરાવતા $5\, g$ બરફને $40^\circ C$ તાપમાન ધરાવતા $20\, g$ પાણી ભરેલા બીકરમાં નાખવામાં આવે છે. અંતિમ તાપમાન ........ $^\circ C$ હશે.

$100^{\circ}C$ તાપમાને રહેલી $1\, g$ વરાળ $0^{\circ}C$ તાપમાને રહેલા ........ $g$ બરફને ઓગાળે છે? (બરફની ગુપ્ત ઉષ્મા $= 80\, cal/g$ અને વરાળની ગુપ્ત ઉષ્મા $= 540\, cal/g$)

Difficult
View Solution

$100^{\circ} C$ તાપમાનની વરાળને $30^{\circ} C$ તાપમાન ધરાવતા $114 \ g$ પાણીમાં પસાર કરવામાં આવે છે. જ્યારે મિશ્રણનું તાપમાન $70^{\circ} C$ થાય ત્યારે મિશ્રણમાં રહેલા પાણીનું દળ કેટલું હશે ($g$ માં)? (વરાળની ગુપ્ત ઉષ્મા $= 540 \ cal \ g^{-1}$; પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $= 1 \ cal \ g^{-1} {}^{\circ} C^{-1}$)

બે પ્રવાહી $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $75^{\circ} C$ અને $15^{\circ} C$ છે. તેમના દળનો ગુણોત્તર $2: 3$ છે અને તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3: 4$ છે. જો આ બે પ્રવાહીઓને મિશ્ર કરવામાં આવે,તો પરિણામી તાપમાન $...^{\circ} C$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo