કાર્નોટ એન્જિનના સિંકનું તાપમાન $27^\circ C$ છે. એન્જિનની કાર્યક્ષમતા $25\%$ છે. તો સ્ત્રોતનું તાપમાન ...... $^\circ C$ હશે.

  • A
    $227$
  • B
    $327$
  • C
    $127$
  • D
    $27$

Explore More

Similar Questions

$\frac{1}{6}$ કાર્યક્ષમતા ધરાવતા રિવર્સિબલ એન્જિનનો વિચાર કરો. જ્યારે સિંકનું તાપમાન $62^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થઈ જાય છે. સ્ત્રોત અને સિંકનું તાપમાન અનુક્રમે કેટલું હશે?

$1000 \,K$ તાપમાને જાળવી રાખેલા રિઝર્વોયર (ઉષ્મા પ્રાપ્તિસ્થાન) માંથી કાર્નોટ એન્જિન ઉષ્માનું શોષણ કરે છે. એન્જિન $T$ તાપમાન ધરાવતા રિઝર્વોયર (ઉષ્મા ઠારણ) માં ઉષ્મા મુક્ત કરે છે. જો શોષાયેલી ઉષ્માનું મૂલ્ય $400 \,J$ હોય અને થયેલું કાર્ય $300 \,J$ હોય, તો $T$ નું મૂલ્ય શોધો. ($\,K$ માં)

જો કાર્નોટ એન્જિન $127^{\circ} C$ અને $527^{\circ} C$ ની વચ્ચે કાર્ય કરતું હોય,તો તેની કાર્યક્ષમતા ...... $\%$ છે.

એક આદર્શ ગેસ હીટ એન્જિન $227^{\circ}C$ અને $127^{\circ}C$ ની વચ્ચે કાર્નોટ ચક્રમાં કાર્ય કરે છે. તે ઊંચા તાપમાને $6\,kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થયેલી ઉષ્માનું પ્રમાણ ($kcal$ માં) કેટલું હશે?

એક કાર્નો એન્જિનમાં કાર્યકારી પદાર્થ તરીકે દ્વિ-પરમાણ્વિક આદર્શ વાયુનો ઉપયોગ થાય છે. જો ચક્રના એડિબેટિક વિસ્તરણ દરમિયાન,વાયુનું કદ $V$ થી વધીને $32V$ થાય,તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo