$3$-પરિમાણમાં આદર્શ વાયુનું તાપમાન $300\, K$ છે. $300\, K$ તાપમાને ઇલેક્ટ્રોનની અનુરૂપ દ-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે $....\, nm$ છે.
$[m_e = \text{ઇલેક્ટ્રોનનું દળ} = 9 \times 10^{-31}\, kg, h = \text{પ્લાન્ક અચળાંક} = 6.6 \times 10^{-34}\, Js, k_B = \text{બોલ્ટ્ઝમેન અચળાંક} = 1.38 \times 10^{-23}\, JK^{-1}]$

  • A
    $6.26$
  • B
    $8.46$
  • C
    $2.26$
  • D
    $3.25$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી એવા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે કે જેથી તેની ગતિઊર્જા $1.5 \ eV$ થાય. આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

એક ઇલેક્ટ્રોનને $-\sigma$ સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી અનંત અવાહક શીટની નજીક સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇમાં થતો ફેરફારનો દર સમયના $n^{\text{th}}$ ઘાત સાથે વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. $n$ નું આંકડાકીય મૂલ્ય . . . . . . છે.

$M$ દળ ધરાવતું એક ન્યુક્લિયસ સ્થિર સ્થિતિમાં છે,જે $\frac{M'}{3}$ અને $\frac{2M'}{3}$ (જ્યાં $M' < M$) દળ ધરાવતા બે ભાગોમાં વિભાજિત થાય છે. આ બે ભાગોની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

$56 \; V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન માટે $(a)$ વેગમાન અને $(b)$ દ-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો.

એક ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $50 \ keV$ ના એક્સ-રે ફોટોન જેટલી જ છે. ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? (ઇલેક્ટ્રોન દળની ઉર્જા સમકક્ષ $0.5 \ MeV$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo