વક્ર $y = x^2 - 5x + 5$ નો સ્પર્શક જે રેખા $2y = 4x + 1$ ને સમાંતર હોય,તે નીચેનામાંથી કયા બિંદુમાંથી પસાર થાય છે?

  • A
    $\left( \frac{7}{2}, \frac{1}{4} \right)$
  • B
    $\left( \frac{1}{8}, -7 \right)$
  • C
    $\left( -\frac{1}{8}, 7 \right)$
  • D
    $\left( \frac{1}{4}, \frac{7}{2} \right)$

Explore More

Similar Questions

વક્ર $y = x^2 - x + 4$ ના બિંદુ $P(1, 4)$ આગળના સ્પર્શક અને અભિલંબ $X$-અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. તો $\Delta PAB$ નું ક્ષેત્રફળ .......... ચોરસ એકમ છે.

Difficult
View Solution

ધારો કે વક્ર $y^{2}-3x^{2}+y+10=0$ પરના બિંદુ $P$ આગળનો અભિલંબ $y$-અક્ષને $(0, \frac{3}{2})$ માં છેદે છે. જો $m$ એ વક્ર પરના બિંદુ $P$ આગળના સ્પર્શકનો ઢાળ હોય,તો $|m|$ ની કિંમત કેટલી થાય?

$y^2(x-a)=x^2(x+a)$ $(a>0)$ વક્રને $X$-અક્ષને સમાંતર હોય તેવા સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

વક્ર $y^3=4 x^5$ પર બિંદુ $(4,16)$ આગળ દોરેલા અભિલંબનું સમીકરણ શું છે?

વક્ર $y^2 = 4ax$ માટે બિંદુ $(at^2, 2at)$ આગળ સ્પર્શકની લંબાઈ અને અસ્પર્શકની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo