એક ટેકરીની સપાટી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે નમેલી છે. એક પથ્થરને ટેકરીની ટોચ (બિંદુ $A$) પરથી $10 \text{ m/s}$ ની પ્રારંભિક ઝડપે શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જો પથ્થર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $B$ પર ટેકરીને અથડાય છે,તો $A$ અને $B$ વચ્ચેનું અંતર કેટલું હશે ($\text{ m}$ માં)? ($g = 10 \text{ m/s}^2$ લો)

  • A
    $10$
  • B
    $15$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

એક દડાને $v$ ઝડપથી સમક્ષિતિજ દિશામાં એક ઢળતા સમતલની ટોચ પરથી ફેંકવામાં આવે છે,જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. દડો પ્રક્ષેપણ બિંદુથી કેટલા અંતરે સમતલને અથડાશે?

Difficult
View Solution

ક્ષિતિજ સાથે $\theta = 45^{\circ}$ નો ખૂણો બનાવતા લાંબા ઢળતા સમતલ પરથી $50 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન સમય શોધો.

એક પ્રક્ષિપ્ત પદાર્થને $v$ વેગ સાથે એક ઢાળને કાટખૂણે ફેંકવામાં આવે છે,જે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલો છે. ઢાળ પરના અવધિ $R$ માટેનું સૂત્ર શું છે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થને ઢળતા સમતલના પાયાથી $10 \,m/s$ ના પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. જો સમક્ષિતિજ સાથે પ્રક્ષિપ્ત કોણ $60^{\circ}$ હોય અને ઢળતા સમતલનો ખૂણો $30^{\circ}$ હોય, તો ઢળતા સમતલ પરની અવધિ $R$ શોધો [ $g=10 \,m/s^2$ લો ]:

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\beta = 60^o$ ના ખૂણે $21 \, m/s$ ના વેગથી $\alpha = 30^o$ ના ઢાળ પર ફેંકવામાં આવે છે. ઢાળ પર મળતી અવધિ $R$ ....... $m$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo