એક નક્કર નળાકારના પાયાની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો $37\, m$ છે. જો નક્કર નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $1628\, m^2$ હોય,તો તેના પાયાનો પરિઘ અને નળાકારનું ઘનફળ કેટલું થાય?

  • A
    $68\, m; 7875\, m^3$
  • B
    $52\, m; 5825\, m^3$
  • C
    $44\, m; 4620\, m^3$
  • D
    $30\, m; 3859\, m^3$

Explore More

Similar Questions

શંકુ,નળાકાર અને અર્ધગોલકની ઊંચાઈ સમાન છે. જો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2: 3: 1$ હોય,તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

એક નળાકારની ત્રિજ્યામાં $20 \%$ નો વધારો કરવામાં આવે છે,જ્યારે તેની ઊંચાઈ અપરિવર્તિત રહે છે. તો તેના ઘનફળમાં થતો ટકાવારી વધારો કેટલો હશે?

$9\, m$ ઊંચા શંકુ આકારના તંબુના પાયાનો પરિઘ $44\, m$ છે. તેમાં સમાયેલી હવાનું ઘનફળ.........$m^3$ છે.

$5\, m$ વ્યાસ અને $10\, m$ લંબાઈ ધરાવતી એક નળાકાર ટનલ લોખંડની શીટમાંથી બનાવવાની છે. જરૂરી લોખંડની શીટનું ક્ષેત્રફળ ..........$\pi\, m^2$ થશે.

$3, 4$ અને $5$ $cm$ બાજુવાળા $3$ સમઘનને ઓગાળીને એક નવો સમઘન બનાવવામાં આવે છે. નવા સમઘનની બાજુનું માપ ......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo