બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $6$ છે. જો એકમનો અંક દશકના અંક કરતા બમણો હોય,તો તે સંખ્યા .......... છે.

  • A
    $24$
  • B
    $42$
  • C
    $36$
  • D
    $63$

Explore More

Similar Questions

નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડી ઉકેલો: $\frac{9}{a} + \frac{8}{b} = 7$ અને $\frac{2}{a} - \frac{3}{b} = -8$.

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ .......... છે. (જ્યાં,$a^{2}+b^{2} \neq 0$)

$x+3y=5$ રેખાને સમાંતર હોય તેવી રેખાનું સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ છે.

$x + 2y - 3 = 0$ અને $5x + ky + 7 = 0$ નો ઉકેલ ગણ ખાલી ગણ છે. $k$ ની કિંમત ....... છે.

નીચે આપેલા સુરેખ સમીકરણોના યુગ્મનો ઉકેલ શોધો:
$21x + 47y = 110$
$47x + 21y = 162$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo