જ્યારે બે પાસા ફેંકવામાં આવે,ત્યારે તેમના પર આવતી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $1$

Explore More

Similar Questions

$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓમાંથી,બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યાઓનો સરવાળો એકી (odd) હોય તેની સંભાવના કેટલી છે?

$'UNIVERSITY'$ શબ્દના અક્ષરોની યાદચ્છિક ગોઠવણીમાં બંને $I$ સાથે ન આવે તેની સંભાવના શોધો.

એક બોક્સમાં $5$ લીલા,$4$ પીળા અને $3$ સફેદ લખોટીઓ છે. યાદચ્છિક રીતે ત્રણ લખોટીઓ પસંદ કરવામાં આવે છે. તો તે ત્રણેય એક જ રંગની ન હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

$52$ પત્તાના પેકમાંથી બે પત્તા વારાફરતી બદલી સાથે (with replacement) ખેંચવામાં આવે છે. બે એક્કા ખેંચવાની સંભાવના કેટલી છે?

બે પાસા ફેંકવામાં આવે છે. બંને સંખ્યાઓમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા $4$ મળે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo