ડાયબોરેન $(B_2H_6)$ ની રચનામાં શું હોય છે?

  • A
    ચાર $2C-2e$ બંધ અને બે $3C-2e$ બંધ
  • B
    બે $2C-2e$ બંધ અને બે $3C-2e$ બંધ
  • C
    બે $2C-2e$ બંધ અને બે $3C-3e$ બંધ
  • D
    ચાર $2C-2e$ બંધ અને બે $3C-3e$ બંધ

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$a$. બોરેક્સ $i$. $NaBO_2$
$b$. કર્નાઈટ $ii$. $Na_2B_4O_7 \cdot 4H_2O$
$c$. ઓર્થોબોરિક એસિડ $iii$. $H_3BO_3$
$d$. બોરેક્સ બીડ $iv$. $Na_2B_4O_7 \cdot 10H_2O$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$ : બોરિક એસિડ એક નિર્બળ એસિડ છે.
કારણ $R$ : બોરિક એસિડ પોતાની મેળે $H^{+}$ આયન મુક્ત કરી શકતું નથી. તે પાણીમાંથી $OH^{-}$ આયન મેળવે છે અને $H^{+}$ આયન મુક્ત કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયા બોરોન સંયોજનનું જલીય દ્રાવણ પ્રબળ બેઝિક સ્વભાવનું હશે?

નીચેનામાંથી સાચો ક્રમ કયો છે?
$A$. પરમાણ્વીય ત્રિજ્યા $: B < Al < Ga < In < Tl$
$B$. વિદ્યુતઋણતા $: Al < Ga < In < Tl < B$
$C$. ઘનતા $: Tl < In < Ga < Al < B$
$D$. પ્રથમ આયનીકરણ ઉર્જા $: In < Al < Ga < Tl < B$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

બોરોન નીચેનામાંથી કોના કારણે સહસંયોજક સંયોજનો બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo