નીચેનામાંથી કયા બોરોન સંયોજનનું જલીય દ્રાવણ પ્રબળ બેઝિક સ્વભાવનું હશે?

  • A
    $NaBH_4$
  • B
    $LiBH_4$
  • C
    $B_2H_6$
  • D
    $Na_2B_4O_7$

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓમાં સંયોજનો $A$,$X$ અને $Z$ ને ઓળખો:
$A + 2HCl + 5H_2O \to 2NaCl + X$
$X$ $\xrightarrow[370 \ K]{\Delta} HBO_2$ $\xrightarrow[> 370 \ K]{\Delta} Z$

બોરિક એસિડના બહુલકીય સ્વભાવનું કારણ ..... છે.

નીચેનામાંથી કોને પાણીમાં ઓગાળતા આલ્કલાઇન દ્રાવણ મળે છે?
$(i)$ બોરેક્સ
$(ii)$ પોટાશ એલમ
$(iii)$ $SO_2$
$(iv)$ $SO_2(OH)_2$

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(a)$ ઓર્થોબોરિક એસિડમાં,બોરોન સમતલીય ભૂમિતિ ધરાવે છે.
$(b)$ $BCl_3 \cdot NH_3$ માં,બોરોન ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે.
$(c)$ બોરેક્સનું જલીય દ્રાવણ એસિડિક હોય છે.

નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ વિશે કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo