જે ચુંબકીય ક્ષેત્રમાં વાઇબ્રેશન મેગ્નેટોમીટરનું ચુંબક દોલન કરી રહ્યું છે તેની તીવ્રતા તેના મૂળ મૂલ્ય કરતા $4$ ગણી કરવામાં આવે છે. તો દોલનની આવૃત્તિ કેટલી થશે?

  • A
    તેના મૂળ મૂલ્ય કરતા બમણી
  • B
    તેના મૂળ મૂલ્ય કરતા ચાર ગણી
  • C
    તેના મૂળ મૂલ્ય કરતા અડધી
  • D
    તેના મૂળ મૂલ્ય કરતા ચોથા ભાગની

Explore More

Similar Questions

ટેન્જન્ટ ગેલ્વેનોમીટરને જ્યારે પ્રમાણિત અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તેનો ઉપયોગ શેના તરીકે થઈ શકે છે?

એક ટૂંકા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ રહે તેમ રાખતા સમક્ષિતિજ સમતલમાં $P$ બિંદુએ તટસ્થ બિંદુ મળે છે. જો ચુંબકને સમક્ષિતિજ સમતલમાં $90^o$ જેટલું ફેરવવામાં આવે,તો $P$ બિંદુએ પરિણામી ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક = $B_H$)

એક ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્ર $H$ માં દોલન કરાવવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T$ છે. જો તે $4H$ તીવ્રતા ધરાવતા ક્ષેત્રમાં દોલન કરે,તો તેનો આવર્તકાળ કેટલો થશે?

આકૃતિમાં,ચુંબકીય સોયનો ચુંબકીય મોમેન્ટ $m = 6.7 \times 10^{-2} \; A \cdot m^2$ અને જડત્વની ચાકમાત્રા $I = 7.5 \times 10^{-6} \; kg \cdot m^2$ છે. તે $6.70 \; s$ માં $10$ પૂર્ણ દોલનો કરે છે. ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું છે ($; T$ માં)?

બે પરસ્પર લંબ સમાન ચુંબકીય ક્ષેત્રો $F$ અને $H$ એક ચુંબકીય સોય પર કાર્ય કરે છે. સોય ક્ષેત્ર $F$ સાથે $60^\circ$ નો ખૂણો બનાવે છે. ગુણોત્તર $\frac{F}{H}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo