બંધ ઓર્ગન પાઇપમાં સ્થિત તરંગ $y = 2a \sin kx \cos \omega t$ એ $y = a \sin (\omega t - kx)$ અને કયા તરંગના સંપાતીકરણનું પરિણામ છે?

  • A
    $y = -a \cos (\omega t + kx)$
  • B
    $y = -a \sin (\omega t + kx)$
  • C
    $y = a \sin (\omega t + kx)$
  • D
    $y = a \cos (\omega t + kx)$

Explore More

Similar Questions

$10 \, cm$ લંબાઈની એક બંધ પાઈપની મૂળભૂત આવૃત્તિ,એક ખુલ્લી પાઈપના બીજા ઓવરટોન (second overtone) કરતા અડધી છે. તો ખુલ્લી પાઈપની લંબાઈ ......... $cm$ છે.

દોલનનો હાર્મોનિક (મોડ) એટલે શું? વિવિધ હાર્મોનિક્સ (મોડ્સ) ની સમજૂતી આપો.

રેઝોનન્સ કોલમનો ઉપયોગ કરીને ધ્વનિની ઝડપ નક્કી કરવાના પ્રયોગમાં, નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$r_1$ ત્રિજ્યા ધરાવતી બંધ ઓર્ગન પાઇપ અને $r_2$ ત્રિજ્યા ધરાવતી ખુલ્લી ઓર્ગન પાઇપ,જે બંનેની લંબાઈ $L$ સમાન છે,તે એક આપેલ ટ્યુનિંગ ફોર્ક સાથે અનુનાદિત થાય છે. બંધ ઓર્ગન પાઇપ તેના મૂળભૂત મોડમાં અને ખુલ્લી ઓર્ગન પાઇપ તેના પ્રથમ ઓવરટોનમાં અનુનાદિત થાય છે,તો:

$25 \ cm$ અને $25.5 \ cm$ લંબાઈની બે ખુલ્લી ઓર્ગન પાઈપ $10 \ \text{beats/sec}$ ઉત્પન્ન કરે છે. તો ધ્વનિનો વેગ ..... $m/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo