$Me_2C=CH_2$ ની સ્થિરતા $MeCH_2CH=CH_2$ કરતા વધારે છે,તેનું કારણ શું છે?

  • A
    $Me$ સમૂહોની પ્રેરક અસર (inductive effect)
  • B
    $Me$ સમૂહોની સંસ્પંદન અસર (resonance effect)
  • C
    $Me$ સમૂહોની અતિસંયુગ્મન અસર (hyperconjugative effect)
  • D
    $Me$ સમૂહોની સંસ્પંદન તેમજ પ્રેરક અસર

Explore More

Similar Questions

$C_7H_{14}$ અણુસૂત્ર ધરાવતા સંયોજનના ઓઝોનોલિસિસથી $2-$મિથાઇલ$-3-$પેન્ટોનોન મળે છે. તો તે સંયોજન ........... છે.

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે?
$CH_2=CH(CH_2)_8COOH + HBr \xrightarrow{\text{peroxide}}$

Difficult
View Solution

પ્રોપીન $CH_3CH=CH_2$ ને ઓક્સિડેશન દ્વારા પ્રોપેન$-1-$ઓલ માં રૂપાંતરિત કરી શકાય છે. નીચેનામાંથી કયા પ્રક્રિયકોનો સમૂહ આ રૂપાંતરણ માટે આદર્શ છે?

જ્યારે પ્રોપીનને ઊંચા તાપમાને ક્લોરિન સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું બને છે?

$But-1-ene$ ડાયબોરેન સાથે પ્રક્રિયા કરીને '$X$' આપે છે. '$X$' નું જલીય $NaOH$ ની હાજરીમાં $H_2O_2$ વડે ઓક્સિડેશન કરતા આલ્કોહોલ '$Y$' બને છે. '$X$' અને '$Y$' શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo