$C_7H_{14}$ અણુસૂત્ર ધરાવતા સંયોજનના ઓઝોનોલિસિસથી $2-$મિથાઇલ$-3-$પેન્ટોનોન મળે છે. તો તે સંયોજન ........... છે.

  • A
    $2-$ઇથાઇલ$-3-$મિથાઇલ$-1-$બ્યુટીન
  • B
    $3-$ઇથાઇલ$-2-$મિથાઇલ$-2-$બ્યુટીન
  • C
    $2,5-$ડાઈમિથાઇલ$-3,4-$ડાઈમિથાઇલ હેક્ષ$-3-$ઇન
  • D
    $3-$ઇથાઇલ$-2-$મિથાઇલ$-1-$બ્યુટીન

Explore More

Similar Questions

પ્રતિક્રિયા શ્રેણીમાં:
$Cyclohexane$ $\xrightarrow{hv/Cl_2} (X)$ $\xrightarrow{alc. KOH/\Delta} (Y)$ $\xrightarrow[(ii) H_2O/Zn]{(i) O_3} (Z)$
$(Z)$ શું હશે :

એસિડિક $KMnO_4$ સાથે $prop-1-ene$ ના ઓક્સિડેશનથી નીચેનામાંથી શું મળે છે?

ઓઝોનોલિસિસ પર $OHC-(CH_2)_4-CHO$ ઉત્પન્ન કરતું આલ્કીન $C_6H_{10}$ કયું છે?

આ પ્રક્રિયાની સાચી નીપજ પસંદ કરો:

$C_6H_{10}$ હાઈડ્રોકાર્બન ઉદ્દીપકીય હાઈડ્રોજીનેશનમાં $H_2$ ના માત્ર એક અણુનું શોષણ કરે છે. ઓઝોનોલિસિસ કરવા પર,તે $CHO(CH_2)_4CHO$ આપે છે. આ હાઈડ્રોકાર્બન કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo