સીધી રેખામાં ગતિ કરતાં પદાર્થ માટે ઝડપ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. પદાર્થ નો સરેરાશ પ્રવેગ કેટલો હોઈ શકે?
212927-q

  • A
    $0$
  • B
    $4$
  • C
    $-4$
  • D
    આપેલ બધાં

Similar Questions

એક કણની ગતિ $x(t) = x_0 (1 - e^{-\gamma t} )$ ; જ્યાં $t\, \geqslant \,0\,,\,{x_0}\, > \,0$ સમીકરણનું પાલન કરે છે.

$(a)$ કણ કયા બિંદુથી અને કેટલા વેગથી ગતિની શરૂઆત કરશે ?

$(b) $ $x(t),\, v(t)$ અને $a(t)$ ના મહત્તમ અને લઘુતમ મૂલ્યો મેળવો અને દર્શાવો કે $x(t)$ અને $a(t)$ સમય સાથે વધે છે અને $v(t)$ એ સમય સાથે ઘટે છે.

અચળ પ્રવેગનો અર્થ એટલે $x\to t$ ના આલેખનો ઢાળ અચળ હોય. સાચું કે ખોટું ? 

પ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે તથા તેનો $SI$ એકમ જણાવો. 

વધતાં જતાં પ્રવેગથી ગતિ કરતાં પદાર્થના પ્રવેગ સમય સાથે વધે કે ઘટે ? 

વિધાન: આપેલ સમયે જો પદાર્થ નો વેગ શૂન્ય હોય તો પણ તે પ્રવેગિત હોય.

કારણ: જ્યારે પદાર્થ પોતાની દિશા બદલે ત્યારે આંકડાકીય રીતે તે સ્થિર હોય

  • [AIIMS 1998]