બે માધ્યમોમાં પ્રકાશની ઝડપ $c_1$ અને $c_2$ અનુક્રમે $1.5 \times 10^8 \ m/s$ અને $2 \times 10^8 \ m/s$ છે. જો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય,તો બે માધ્યમો વચ્ચેનો ક્રાંતિકોણ કેટલો હશે?

  • A
    $\sin^{-1}\left(\frac{2}{3}\right)$
  • B
    $\sin^{-1}\left(\frac{4}{3}\right)$
  • C
    $\sin^{-1}\left(\frac{3}{2}\right)$
  • D
    $\sin^{-1}\left(\frac{3}{4}\right)$

Explore More

Similar Questions

કાચનો એક સળિયો $(\mu = 1.5)$ જેનો આડછેદ ચોરસ છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળવામાં આવ્યો છે. પ્રકાશનું સમાંતર કિરણપુંજ સપાટ સપાટી $A$ પર પડે છે. જો $d$ એ બાજુની પહોળાઈ હોય અને $R$ એ અંદરના વર્તુળાકાર ચાપની ત્રિજ્યા હોય,તો $\frac{d}{R}$ નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી સપાટી $A$ દ્વારા કાચના સ્લેબમાં પ્રવેશતો પ્રકાશ સપાટી $B$ માંથી બહાર નીકળે?

Difficult
View Solution

હવા સાપેક્ષ હીરા માટે ક્રાંતિકોણ આશરે કેટલો હોય છે ($^{\circ}$ માં)?

પાણીનો વક્રીભવનાંક $4/3$ છે અને કાચનો વક્રીભવનાંક $5/3$ છે. કાચમાંથી પાણીમાં પ્રવેશતા પ્રકાશના કિરણ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

આયનોસ્ફિયર (આયનાવરણ) દ્વારા રેડિયો તરંગોના પરાવર્તનની ઘટના ..... જેવી છે.

એક પારદર્શક ઘન નળાકાર સળિયાનો વક્રીભવનાંક $\frac{2}{\sqrt{3}}$ છે. તે હવા દ્વારા ઘેરાયેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્યબિંદુ પર આપાત થાય છે. આપાતકોણ $\theta$ શોધો જેના માટે પ્રકાશનું કિરણ સળિયાની દીવાલને સ્પર્શીને પસાર થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo