એક વાયુના સમતાપી (isothermal) અને સમોષ્મી (adiabatic) $p-V$ આલેખના ઢાળ અનુક્રમે $S_I$ અને $S_A$ છે. જો વાયુ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{3}{2}$ હોય,તો $\frac{S_I}{S_A}=$

  • A
    $\frac{3}{2}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

અચળ દબાણે દ્વિપરમાણ્વીય વાયુને ઉષ્મા આપવામાં આવે છે. તો $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર . . . . . . છે.

ખાલી જગ્યા પૂરો:
$1.$ ચક્રીય પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... છે.
$2.$ વાયુની આંતરિક ઉર્જા ...... દ્વારા વધારવામાં આવે છે.
$3.$ $T_1$ તાપમાને રહેલા એક આદર્શ વાયુને તેના મૂળ કદના $1/32$ ભાગ સુધી સંકોચવામાં આવે છે,તો તેનું તાપમાન $T_2$ ...... થશે. $(\gamma = 1.4)$
$4.$ પાણીનું ત્રિબિંદુ ...... દબાણ અને ...... તાપમાને હોય છે.

નીચેનાને જોડો $:-$
કોલમ-$I$ કોલમ-$II$
$(i)$ એડિબેટિક પ્રક્રિયા $(a)$ અચળ તાપમાન
$(ii)$ અલગ કરેલી સિસ્ટમ $(b)$ ઉર્જા અને દ્રવ્યની કોઈ આપ-લે નહીં
$(iii)$ આઇસોથર્મલ ફેરફાર $(c)$ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ
$(iv)$ ઉર્જા સંરક્ષણનો નિયમ $(d)$ માત્ર ઉષ્માનું કોઈ સ્થાનાંતર નહીં

એક મોલ આદર્શ વાયુ બે અલગ-અલગ ચક્રીય પ્રક્રિયાઓ $I$ અને $II$ માંથી પસાર થાય છે,જે નીચેના $P-V$ આલેખમાં દર્શાવેલ છે. ચક્ર $I$ માં,પ્રક્રિયાઓ $a, b, c$ અને $d$ અનુક્રમે સમદાબી,સમતાપી,સમદાબી અને સમકદ છે. ચક્ર $II$ માં,પ્રક્રિયાઓ $a^{\prime}, b^{\prime}, c^{\prime}$ અને $d^{\prime}$ અનુક્રમે સમતાપી,સમકદ,સમદાબી અને સમકદ છે. ચક્ર $I$ દરમિયાન થયેલ કુલ કાર્ય $W_I$ છે અને ચક્ર $II$ દરમિયાન થયેલ કાર્ય $W_{II}$ છે. ગુણોત્તર $W_I / W_{II}$ કેટલો થાય?

દ્વિપરમાણ્વિક વાયુને અચળ દબાણે ઉષ્મા આપવામાં આવે છે. $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo