વક્ર $C : y = y(x)$ ના કોઈપણ બિંદુ $(x, y)$ પર સ્પર્શકનો ઢાળ $\frac{2e^{2x} - 6e^{-x} + 9}{2 + 9e^{-2x}}$ છે. જો $C$ બિંદુઓ $(0, \frac{1}{2} + \frac{\pi}{2\sqrt{2}})$ અને $(\alpha, \frac{1}{2}e^{2\alpha})$ માંથી પસાર થાય,તો $e^{\alpha}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{3+\sqrt{2}}{3-\sqrt{2}}$
  • B
    $\frac{3}{\sqrt{2}}\left(\frac{3+\sqrt{2}}{3-\sqrt{2}}\right)$
  • C
    $\frac{1}{\sqrt{2}}\left(\frac{\sqrt{2}+1}{\sqrt{2}-1}\right)$
  • D
    $\frac{\sqrt{2}+1}{\sqrt{2}-1}$

Explore More

Similar Questions

એક વસ્તી દર વર્ષે વસ્તીના $10 \%$ ના દરે વધે છે. વસ્તીને બમણી થવામાં કેટલો સમય લાગશે?

એક કલ્ચરમાં,બેક્ટેરિયાની સંખ્યા $1,00,000$ છે. $2$ કલાકમાં આ સંખ્યામાં $10 \%$ નો વધારો થાય છે. જો બેક્ટેરિયાના વધવાનો દર હાજર સંખ્યાના પ્રમાણમાં હોય,તો કેટલા કલાકમાં આ સંખ્યા $2,00,000$ થશે?

Difficult
View Solution

વક્રોનું કુળ જેના કોઈપણ બિંદુએ સ્પર્શકના $x$ અને $y$ અંતઃખંડો અનુક્રમે તે બિંદુના $x$ અને $y$ યામ કરતાં બમણા હોય,તે છે

રેડિયમ કોઈપણ સમયે હાજર જથ્થાના પ્રમાણમાં વિઘટન પામે છે. જો એક વર્ષમાં $P \%$ જથ્થો અદ્રશ્ય થઈ જાય,તો $2$ વર્ષ પછી બાકી રહેલ રેડિયમનો જથ્થો કેટલો હશે?

જો એક પદાર્થ $25^{\circ} C$ તાપમાન ધરાવતા રૂમમાં $30$ મિનિટમાં $80^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ઠંડો થાય,તો $1$ કલાક પછી પદાર્થનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo