$\left(1, \frac{\pi}{4}\right)$ માંથી પસાર થતા વક્ર માટે $(x, y)$ આગળ સ્પર્શકનો ઢાળ $\frac{y}{x}-\cos ^{2}\left(\frac{y}{x}\right)$ દ્વારા આપવામાં આવે છે,તો વક્રનું સમીકરણ શું છે?

  • A
    $y=\tan ^{-1}\left[\log \left(\frac{e}{x}\right)\right]$
  • B
    $y=x \tan ^{-1}\left[\log \left(\frac{x}{e}\right)\right]$
  • C
    $y=x \tan ^{-1}\left[\log \left(\frac{e}{x}\right)\right]$
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધેયો સમપરિમાણીય (homogeneous) છે?

$\frac{dy}{dx} = \frac{y}{x} + \tan \frac{y}{x}$ નો ઉકેલ શોધો.

આપેલ શરતનું પાલન કરતો વિશિષ્ટ ઉકેલ શોધો: $2xy + y^2 - 2x^2 \frac{dy}{dx} = 0$; જ્યારે $x = 1$ ત્યારે $y = 2$.

Difficult
View Solution

વિકલ સમીકરણ $(x+y) y dx + (y-x) x dy = 0$ નો વ્યાપક ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $y^{\prime} = \frac{x^2 + y^2}{xy}$,જ્યાં $y(1) = -2$ હોય,તેનો ઉકેલ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo