જ્યારે કોઈ પદાર્થને પાતળા લેન્સથી $8 \ cm$ અને $24 \ cm$ ના બે અલગ-અલગ અંતરે મૂકવામાં આવે ત્યારે મળતા પ્રતિબિંબનું કદ સમાન હોય છે. લેન્સની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

  • A
    $12$
  • B
    $16$
  • C
    $18$
  • D
    $20$

Explore More

Similar Questions

એક પદાર્થ લેન્સની ડાબી બાજુથી $5 \, m/s$ ની સમાન ઝડપે અભિસારી લેન્સ (convergent lens) તરફ ગતિ કરે છે અને મુખ્ય કેન્દ્ર પર આવીને અટકી જાય છે. તો પ્રતિબિંબ:

Difficult
View Solution

હવામાં એક પાતળા અભિસારી લેન્સની કેન્દ્રલંબાઈ $20 \ cm$ છે. જ્યારે લેન્સને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે તે $1 \ D$ પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન $15 \, cm$ છે અને વક્રીભવનાંક $\mu = 1.5$ છે,તો તેની કેન્દ્રલંબાઈ ..... $cm$ થશે.

$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $3/2$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. જ્યારે તેને સંપૂર્ણપણે પાણીમાં $(_{a}\mu_{w} = 4/3)$ મૂકવામાં આવે,ત્યારે તેની કેન્દ્રલંબાઈ .....$cm$ થશે.

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પદાર્થ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે ($f$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo