Lyman શ્રેણીમાં $H$ પરમાણુની સૌથી ટૂંકી તરંગલંબાઇ $\lambda_{1}$ છે. $He^{+}$ ની Balmer શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે?

  • A
    $\frac{5 \lambda_{1}}{9}$
  • B
    $\frac{27 \lambda_{1}}{5}$
  • C
    $\frac{9 \lambda_{1}}{5}$
  • D
    $\frac{36 \lambda_{1}}{5}$

Explore More

Similar Questions

આપેલ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $J$ છે,તો તેની ગતિઊર્જા કેટલી હશે?

$H$-પરમાણુમાં નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન સંક્રમણ $(n_2 \rightarrow n_1)$ તેની કક્ષાની ત્રિજ્યામાં $(r_2 - r_1)$ ન્યૂનતમ ફેરફાર લાવે છે?

બોહરની ત્રિજ્યા ધરાવી શકે છે

હાઇડ્રોજન પરમાણુના $1^{st}$,$2^{nd}$,$3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર કેટલો થાય?

જો હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની સીમાંત રેખાની તરંગલંબાઇ,$X$ આયનની તે જ શ્રેણીની સીમાંત રેખાની તરંગલંબાઇ કરતા $16$ ગણી હોય,તો $X$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo