$He^{+}$ આયનની બામર શ્રેણીમાં ટૂંકી તરંગલંબાઈ $x$ છે. તો $Li^{2+}$ ની પાશ્ચન શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $\frac{36x}{5}$
  • B
    $\frac{16x}{7}$
  • C
    $\frac{9x}{5}$
  • D
    $\frac{5x}{9}$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન જેવા આયનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $1.763 \times 10^{-2} \ nm$ હોય,તો તે કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ($J$ માં) કેટલી હશે?

પ્રકાશ,જે ઉર્જાનું એક જાણીતું સ્વરૂપ છે,તેને દ્રવ્યના એક સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે,કારણ કે તે નીચેનામાંથી શેનું બનેલું છે:

Balmer શ્રેણીની $H_{\alpha}$ રેખાની તરંગલંબાઈ $X \ \mathring{A}$ છે. Balmer શ્રેણીની $H_{\beta}$ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

જો $He^{+}$ આયનની બીજી બોહર કક્ષાની ત્રિજ્યા $105.8 \, pm$ હોય, તો $Li^{2+}$ આયનની ત્રીજી બોહર કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?

$He^{+}$ આયનની લાયમન શ્રેણીમાં મહત્તમ તરંગલંબાઇ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo