એ કદળી બીજો માં પ્રાંકુર અને આદિમુળ બીડાયેલ આવશ્ક(આચ્છક) અનુક્રમે ક્યાં છે.
ભૃણણ ચોલ અને ભૃણમુળ ચોલ
ભૃણમુળ ચોલ અને ભૂખણ ચોલ
વરૂથિકા અને એપિબ્લાસ્ટ
સમીકાયા સ્તર અને ફલાવરણ
જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?
ઘાસના ભ્રુણનું મૂળટોપ શેના દ્વારા આવરીત હોય છે?
તફાવત આપો :
$(a)$ અધરાક્ષ અને ઉપરાક્ષ
$(b)$ ભૃણાગ્ર્ચોલ અને ભૃણમૂળચોલ
$(c)$ અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ
$(d)$ બીજદેહશેષ અને ફલાવરણ
એકદળીમાં એક બીજપત્ર છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.