એક પ્લોટનો આકાર સમબાજુ ચતુષ્કોણ છે. તેની પરિમિતિ $340 \, m$ છે અને એક વિકર્ણ $72 \, m$ છે. તેનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

  • A
    $5054$
  • B
    $5544$
  • C
    $5404$
  • D
    $5064$

Explore More

Similar Questions

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જો $a, b, c$ એ ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈ હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ $= \sqrt{s(s-a)(s-b)(s-c)}$ થાય, જ્યાં $s = \text{ત્રિકોણની પરિમિતિ}$.

$2 \, cm$ પાયો અને $4 \, cm$ સમાન બાજુઓ ધરાવતા સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

હેરોનના સૂત્ર મુજબ,$a$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ .......... છે.

એક ત્રિકોણની બાજુઓના માપ $12 \, cm$,$17 \, cm$ અને $25 \, cm$ છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

એક ખેતર સમબાજુ ત્રિકોણ આકારનું છે. તેની દરેક બાજુની લંબાઈ $120 \, m$ છે. હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને તેનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo