$N$ જેટલા નિશ્ચિત આંટા ધરાવતા $\lambda$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ $L$ ક્યારે વધે છે?

  • A
    $\lambda$ વધે અને $A$ ઘટે
  • B
    $\lambda$ ઘટે અને $A$ વધે
  • C
    $\lambda$ અને $A$ બંને વધે
  • D
    $\lambda$ અને $A$ બંને ઘટે

Explore More

Similar Questions

વિદ્યુતમાં દળ (mass) ની સમકક્ષ રાશિ કઈ છે?

$0.4 \, mH$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલમાંથી વહેતો પ્રવાહ $0.1 \, s$ માં $250 \, mA$ જેટલો વધે છે. તો ઉદ્ભવતું $e.m.f.$ કેટલું હશે?

એક ચુસ્ત રીતે વીંટાળેલા સોલેનોઈડના સ્વરૂપમાં રહેલા તારને $DC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે અને તેમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે. જો કોઈલને ખેંચવામાં આવે જેથી સર્પાકાર કોઈલના ક્રમિક ઘટકો વચ્ચે જગ્યા રહે,તો શું વિદ્યુતપ્રવાહ વધશે કે ઘટશે? સમજાવો.

$120$ આંટા અને $40 \text{ mH}$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલમાંથી પસાર થતો પ્રવાહ $30 \text{ mA}$ છે. કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

$4.6\, H$ ના ઇન્ડક્ટર (inductor) માંથી વહેતો પ્રવાહ નીચેના આલેખમાં દર્શાવેલ છે. સમયગાળા $t = 5\, ms$ થી $t = 6\, ms$ દરમિયાન ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo