$4x^{2} + 2x + \frac{1}{4} = 0$ ના બીજ $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $-\frac{1}{2}, \frac{1}{2}$
  • B
    $-\frac{1}{2}, -\frac{1}{2}$
  • C
    $-\frac{1}{4}, -\frac{1}{4}$
  • D
    $\frac{1}{4}, \frac{1}{4}$

Explore More

Similar Questions

એક પ્રાકૃતિક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો $\frac{5}{2}$ છે. તો તે સંખ્યા $\ldots \ldots$ છે.

Difficult
View Solution

'પૂર્ણ વર્ગની રીત' નો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો: $2x^2 - 7x + 3 = 0$

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $x^{2}+10x+7=0$ ના બીજ શોધો.

$(x+6)(x+5)=0$ એ એક ....... છે.

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $3x^{2} - 12x + 16 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo