હાફ-વેવ રેક્ટિફાયરમાં રિપલ ફેક્ટર કેટલું હોય છે?

  • A
    $1.21$
  • B
    $0.48$
  • C
    $0.6$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ફુલ-વેવ રેક્ટિફાયરની મહત્તમ કાર્યક્ષમતા .........$\%$ છે.

આકૃતિમાં રેક્ટિફાયરનો આઉટપુટ સાઇનસૉઇડલ કરંટ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આ કિસ્સામાં આઉટપુટ કરંટનું સરેરાશ મૂલ્ય કેટલું છે?

નીચેનામાંથી કયો સર્કિટ $A.C.$ ઇનપુટનું ફૂલ-વેવ રેક્ટિફિકેશન પૂરું પાડે છે?

ડાયોડ $AM$ ડિટેક્ટરમાં આઉટપુટ પરિપથમાં $R = 1 \ k\Omega$ અને $C = 10 \ pF$ છે. શું તે $100 \ kHz$ ના કેરીયર સિગ્નલને પારખી (detect) શકે?

રેક્ટિફાયરનો સિદ્ધાંત લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo