આપેલ નેટવર્કમાં બિંદુઓ $A$ અને $C$ વચ્ચેનો અવરોધ કેટલો છે?

  • A
    $\frac{R}{4}$
  • B
    $\frac{R}{2}$
  • C
    $2R$
  • D
    $R$

Explore More

Similar Questions

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ વચ્ચેનો તફાવત લખો.

બે અવરોધો સમાંતર જોડાણમાં છે જેનું પરિણામી મૂલ્ય $6/8 \, \Omega$ છે. એક અવરોધનો તાર તૂટી જાય છે અને અસરકારક અવરોધ $2 \, \Omega$ થાય છે. તો તૂટી ગયેલા તારનો અવરોધ (ઓહ્મમાં) કેટલો હશે?

જ્યારે બે વાહક તારોને શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે સમતુલ્ય અવરોધ $14\, \Omega$ મળે છે અને જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે છે,ત્યારે સમતુલ્ય અવરોધ $3.43\, \Omega$ મળે છે. તો તે પૈકી વધુ મૂલ્ય ધરાવતા તારનો અવરોધ ................. $\Omega$ છે.

આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં,બિંદુઓ $X$ અને $Y$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ . . . . . . $\Omega$ થશે. દરેક અવરોધનું મૂલ્ય $2 \Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo