આરક્ષિત જૈવવિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવી નથી. તેને શું કહે છે ?

  • [NEET 2017]
  • A

    બફર પ્રદેશ

  • B

    સંક્રાન્તિ પ્રદેશ

  • C

    પહેલાંની સ્થિતિ જાળવતો વિસ્તાર

  • D

    નાભિપ્રદેશ

Similar Questions

બીટા વિવિધતા

આગંતુક જાતિઓ આઈકોર્નિયા ક્રેસીપસ (જળકુંભી)

ભારતમાં વિશ્વની $.......$ $\%$ ભૂમિ છે જેમાં વિશ્વસની જાતીમાં $.......$ $\%$ વિવિધતા જે પ્રભાવશાળી છે.

$IUCN$ દ્વારા બનાવાતા રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાડાનો (એથુરસ ફજેન્સ) સમાવેશ શેમાં થાય?

  • [AIPMT 2005]

કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?

  • [AIPMT 2007]