બીટા વિવિધતા

  • A

    તેને પ્રાદેશિક વિવિધતા પણ કહે છે.

  • B

    તે વસાહત સાથેની વિવિધતા

  • C

    તેને સામાન્ય રીતે ગામા વિવિધતા અને આલ્ફા વિવિધતાનો ગુણોત્તર તરીકે ગણતરી કરવામાં આવે છે.

  • D

    તે સ્થાનિય વિવિધતા છે.

Similar Questions

$Log S = log C+ Z log A$ માં $Z$ દર્શાવે છે.

કયું નાશપ્રાયઃ પ્રાણી વિશ્વના સૌથી પાતળા, હળવા ગરમ અને સૌથી મૂલ્યવાન ઊનનો સ્રોત છે?

  • [AIPMT 2003]

પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?

ભારતમાં વિશ્વની $.......$ $\%$ ભૂમિ છે જેમાં વિશ્વસની જાતીમાં $.......$ $\%$ વિવિધતા જે પ્રભાવશાળી છે.

નીચેનામાંથી કઈ જોડ નાશઃપ્રાય જાતિની છે?