કોઈપણ દ્રવ્ય માટે જાંબલી અને લાલ રંગના પ્રકાશના વક્રીભવનાંક અનુક્રમે $1.66$ અને $1.64$ છે. જો આ દ્રવ્યમાંથી બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o$ હોય,તો કોણીય વિભાજન (angular dispersion) ......$^o$ થશે.

  • A
    $0.20$
  • B
    $0.10$
  • C
    $0.40$
  • D
    $1$

Explore More

Similar Questions

વક્રીભવનાંક $\sqrt{2}$ અને વક્રીભૂત કોણ $A$ ધરાવતો એક પ્રિઝમ લઘુત્તમ વિચલન $D_m$ ઉત્પન્ન કરે છે. એક સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થતું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે. $A$ અને $D_m$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો પ્રિઝમકોણ $60^{\circ}$ છે. લઘુત્તમ વિચલન અનુભવવા માટે કિરણ કેટલા અંશના ખૂણે આપાત થવું જોઈએ?

Difficult
View Solution

આપણે પોલીક્રોમેટિક પ્રકાશનું વિભાજન કરવા માટે ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમનો ઉપયોગ કરીએ છીએ કારણ કે અલગ અલગ રંગોનો પ્રકાશ:

પ્રિઝમ પર $45^o$ ના આપાતકોણે કિરણ આપાત કરતાં લઘુત્તમ વિચલન મળે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો પ્રિઝમનો પ્રિઝમકોણ .......... $^o$ છે.

Difficult
View Solution

$A = 30^{\circ}$ ખૂણાવાળા પ્રિઝમ પર એક પ્રકાશનું કિરણ $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. જો નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતું હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક શોધો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo