પાણીનો વક્રીભવનાંક $1.33$ છે. પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી હશે?

  • A
    $3 \times 10^8 \ m/s$
  • B
    $2.25 \times 10^8 \ m/s$
  • C
    $4 \times 10^8 \ m/s$
  • D
    $1.33 \times 10^8 \ m/s$

Explore More

Similar Questions

હવામાં અને અન્ય કોઈ માધ્યમમાં પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે ${\lambda_a}$ અને ${\lambda_m}$ છે. તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો થાય?

જો ${ }_{i} \mu_{j}$ એ માધ્યમ $i$ થી માધ્યમ $j$ માં કિરણ જાય ત્યારે વક્રીભવનાંક દર્શાવતું હોય,તો ગુણાકાર ${ }_2 \mu_1 \times { }_3 \mu_2 \times { }_4 \mu_3$ કોના બરાબર થાય?

પ્રકાશનો કણવાદ (Corpuscular theory) પ્રકાશની ઝડપ વિશે શું આગાહી કરે છે?

આપેલ આકૃતિ પરથી કાચનો વક્રીભવનાંક શોધો,જ્યાં પાણીનો વક્રીભવનાંક $\mu_w = 4/3$ છે.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^o$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo