અવરોધનો વ્યસ્ત એટલે

  • A
    કન્ડક્ટન્સ (વાહકતા)
  • B
    અવરોધકતા
  • C
    વોલ્ટેજ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

આપેલ નળાકાર તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો ટકાવારી વધારો ..... $\%$ હશે.

$r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $R$ છે. જો તેને ખેંચીને $\frac{3r}{4}$ ત્રિજ્યા કરવામાં આવે,તો તેનો અવરોધ કેટલો થશે?

કેટલા તાપમાને $(^oC)$ તાંબાના તારનો અવરોધ $0^oC$ તાપમાને તેના મૂલ્ય કરતાં ત્રણ ગણો થશે? (આપેલ છે: $0^oC$ તાપમાને તાંબાના અવરોધનો તાપમાન ગુણાંક $\alpha = 4 \times 10^{-3} / ^oC$)

Difficult
View Solution

તાર $A$ અને $B$ ની અવરોધકતા $\rho_A$ અને $\rho_B$ છે,જ્યાં $\rho_B = 2 \rho_A$,અને તેમની લંબાઈ $l_A$ અને $l_B$ છે. જો તાર $B$ નો વ્યાસ $A$ કરતા બમણો હોય અને બંને તારનો અવરોધ સમાન હોય,તો ગુણોત્તર $\frac{l_B}{l_A}$ કેટલો થાય?

એક વાહકનો અવરોધ ${R_t}$ તાપમાન $t$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. જો આ ફેરફાર ${R_t} = {R_0}[1 + \alpha t + \beta {t^2}]$ દ્વારા દર્શાવવામાં આવે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo