ગ્લિસરીનનો વાસ્તવિક કદ પ્રસરણાંક $0.000597 \text{ /}^{\circ}\text{C}$ છે અને કાચનો રેખીય પ્રસરણાંક $0.000009 \text{ /}^{\circ}\text{C}$ છે. ગ્લિસરીનનો આભાસી કદ પ્રસરણાંક કેટલો હશે?

  • A
    $0.000558 \text{ /}^{\circ}\text{C}$
  • B
    $0.00057 \text{ /}^{\circ}\text{C}$
  • C
    $0.00027 \text{ /}^{\circ}\text{C}$
  • D
    $0.00066 \text{ /}^{\circ}\text{C}$

Explore More

Similar Questions

$20^oC$ પર પાણીની ઘનતા $0.998 \, g/cm^3$ છે અને $40^oC$ પર $0.992 \, g/cm^3$ છે. કદ પ્રસરણનો સરેરાશ ગુણાંક (પ્રતિ $^oC$ માં) કેટલો છે?

Difficult
View Solution

જ્યારે પ્રવાહીને પિત્તળના પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનો આભાસી વિસ્તરણ ગુણાંક $X$ છે અને જ્યારે તેને ટીનના પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે તે $Y$ છે. જો પિત્તળ માટે રેખીય વિસ્તરણ ગુણાંક $\alpha$ હોય, તો ટીનનો રેખીય વિસ્તરણ ગુણાંક .......... છે.

પ્રવાહીના વાસ્તવિક પ્રસરણના ગુણાંક $(\gamma_r)$ અને આભાસી પ્રસરણના ગુણાંક $(\gamma_a)$ તથા પાત્રના દ્રવ્યના રેખીય પ્રસરણના ગુણાંક $(\alpha_g)$ વચ્ચેનો સંબંધ શું છે?

$20 \, ^\circ C$ તાપમાને અને સામાન્ય દબાણે એક વાયુનું કદ $100 \, cm^3$ છે. જો તેનું તાપમાન તેટલા જ દબાણે વધારીને $100 \, ^\circ C$ કરવામાં આવે,તો તેનું કદ $125 \, cm^3$ થાય છે. સામાન્ય દબાણે વાયુના કદપ્રસરણાંકનું મૂલ્ય $^\circ C^{-1}$ માં શોધો.

પ્રવાહી ધરાવતી એક ઉભી $U-$ટ્યુબમાં,બે ભુજાઓને અલગ-અલગ તાપમાન ${t_1}$ અને ${t_2}$ પર રાખવામાં આવે છે. બે ભુજાઓમાં પ્રવાહીના સ્તંભોની ઊંચાઈ અનુક્રમે ${l_1}$ અને ${l_2}$ છે. પ્રવાહીના કદ પ્રસરણાંકનું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo