એલાઈલ આલ્કોહોલનું પ્રોપેનાલમાં રૂપાંતર કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

  • A
    $O_3 / H_2O - Zn$ ડસ્ટ
  • B
    $DIBAL-H$
  • C
    $CrO_2Cl_2 / H_3O^+$
  • D
    $C_5H_5NH^+ CrO_3Cl^-$

Explore More

Similar Questions

$k=1, 2, 3$ માટે,પેટી $B_k$ માં $k$ લાલ દડા અને $(k+1)$ સફેદ દડા છે. ધારો કે $P(B_1)=\frac{1}{2}$,$P(B_2)=\frac{1}{3}$,અને $P(B_3)=\frac{1}{6}$ છે. એક પેટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. જો કાઢવામાં આવેલો દડો લાલ હોય,તો તે પેટી $B_2$ માંથી આવ્યો હોય તેની સંભાવના કેટલી?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં સ્લિટ-અંતર તરંગલંબાઇ કરતાં બમણું હોય ત્યારે શક્ય વ્યતિકરણ મહત્તમની મહત્તમ સંખ્યા કેટલી છે?

$4.5\, W, 1.5\, V$ તરીકે રેટ કરેલ ટોર્ચનો બલ્બ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલ છે. બલ્બને સંપૂર્ણ તીવ્રતા સાથે પ્રકાશિત કરવા માટે જરૂરી સેલનું $e.m.f.$ ............. $V$ છે.

ધારો કે $A = \{ x: x \in R, |x| < 1 \}$ અને $B = \{ x: x \in R, |x - 1| \ge 1 \}$. જો $A \cup B = R - D$ હોય,તો ગણ $D$ શું છે?

આપેલ પરિપથમાં એમીટરનું અવલોકન કેટલું હશે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo