એક કોષ $2\, \Omega$ ના અવરોધમાંથી $0.9\, A$ પ્રવાહ અને $7\, \Omega$ ના અવરોધમાંથી $0.3\, A$ પ્રવાહ પસાર કરે છે. તો કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

  • A
    $1$
  • B
    $0.5$
  • C
    $2$
  • D
    $1.2$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,કોષનું $e.m.f.$ $2 \, V$ છે અને આંતરિક અવરોધ અવગણ્ય છે. વોલ્ટમીટરનો અવરોધ $80 \, \Omega$ છે. વોલ્ટમીટરનું અવલોકન ............. $V$ હશે.

જ્યારે એક કોષમાંથી $4 \, A$ પ્રવાહ $2 \, minute$ સમય માટે પસાર કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર જમા થતું દળ $m \, g$ છે. જો તે જ કોષમાંથી $6 \, A$ પ્રવાહ $40 \, second$ સમય માટે પસાર કરવામાં આવે,તો કેથોડ પર કેટલું દળ જમા થશે?

Difficult
View Solution

આપેલ પરિપથ આકૃતિમાં,સ્થાયી અવસ્થામાં બેટરીમાંથી વહેતો પ્રવાહ અને કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ અવરોધોના નેટવર્ક માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

એક કોપરનું અને એક ચાંદીનું વોલ્ટામીટર સમાંતરમાં જોડેલા છે. જ્યારે કુલ વિદ્યુતભાર $q$ વોલ્ટામીટરમાંથી પસાર થાય છે,ત્યારે બંનેમાં સમાન દળની ધાતુ જમા થાય છે. જો કોપર અને ચાંદીના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક અનુક્રમે $z_1$ અને $z_2$ હોય,તો ચાંદીના વોલ્ટામીટરમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo