પ્રક્રિયા,$CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ એ $298 \, K$ તાપમાને બંધ પાત્રમાં સંતુલનમાં છે. પ્રક્રિયા પાત્રમાં $CO_{2(g)}$ નું આંશિક દબાણ ($atm$ માં) કેટલું હશે? [આપેલ છે: $298 \, K$ અને $1 \, bar$ પર ગિબ્સ મુક્ત ઉર્જામાં ફેરફાર: $CaO_{(s)} = -603.501 \, kJ \, mol^{-1}$,$CO_{2(g)} = -394.389 \, kJ \, mol^{-1}$,$CaCO_{3(s)} = -1128.79 \, kJ \, mol^{-1}$,વાયુ અચળાંક,$R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$]

  • A
    $1.13 \times 10^{-23}$
  • B
    $0.95$
  • C
    $1.05$
  • D
    $8.79 \times 10^{23}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_p = 6.022 \times 10^{-5}$ છે. $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$. $\Delta_r G^o$ નું મૂલ્ય ગણો.

આપેલ છે કે $\Delta G^o (HI, g) \cong + 1.7 \ kJ \ mol^{-1}$. $25 ^oC$ તાપમાને $2HI_{(g)} \rightleftharpoons H_{2_{(g)}} + I_{2_{(g)}}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું હશે?

નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે?

સંતુલન સમયે $\Delta _{r}G$ અને $\Delta _{r}G^{\theta }$ માંથી કઈ રાશિ શૂન્ય હશે?

સંતુલન અચળાંક $K$ અને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર $\Delta G^{\circ}$ ને સાંકળતું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo