સમાન તાપમાને હાઇડ્રોજન વાયુ $(\gamma = 7/5)$ અને હિલિયમ વાયુ $(\gamma = 5/3)$ માં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\sqrt{42}/5$
  • B
    $\sqrt{21}/5$
  • C
    $\sqrt{7/3}$
  • D
    $\sqrt{3/7}$

Explore More

Similar Questions

લંબગત તરંગના પ્રસરણ દરમિયાન,સંઘનન (compressions) અને વિઘનન (rarefactions) ના વિસ્તારમાં,

ચોક્કસ તાપમાને ઓક્સિજન $(O_2)$ માં ધ્વનિની ઝડપ $460 \, m/s$ છે. સમાન તાપમાને હિલિયમ $(He)$ માં ધ્વનિની ઝડપ ............. $m/s$ હશે (બંને વાયુઓને આદર્શ ધારો).

Difficult
View Solution

તારના સંઘનન (compression) અને વિઘનન (rarefaction) વચ્ચેના લઘુત્તમ અંતર માટે આવૃત્તિ શોધો. જો તારની લંબાઈ $1\, m$ હોય અને હવામાં ધ્વનિનો વેગ $360\, m/s$ હોય,તો $sec^{-1}$ માં આવૃત્તિ શોધો.

એક માણસ બે સમાંતર ખડકોની વચ્ચે ઉભો છે અને બંદૂક ચલાવે છે. જો તે અનુક્રમે $1.5 \, s$ અને $3.5 \, s$ પછી પ્રથમ અને દ્વિતીય પડઘો સાંભળે છે,તો ખડકો વચ્ચેનું અંતર .... $m$ છે (હવામાં અવાજનો વેગ $= 340 \, ms^{-1}$)

નીચેનામાંથી કોનું ધ્રુવીભવન (polarisation) થઈ શકતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo