નીચેનામાંથી કોનું ધ્રુવીભવન (polarisation) થઈ શકતું નથી?

  • A
    રેડિયો તરંગો
  • B
    અલ્ટ્રાવાયોલેટ કિરણો
  • C
    ઇન્ફ્રારેડ કિરણો
  • D
    અલ્ટ્રાસોનિક તરંગો

Explore More

Similar Questions

વાયુઓની સરખામણીમાં ઘન અને પ્રવાહીમાં અવાજની ઝડપ શા માટે વધારે હોય છે?

અલ્ટ્રાસોનિક તરંગો એટલે કેવા તરંગો?

એક સમતલ ધ્વનિ તરંગ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં પ્રવેશે છે. માધ્યમ $1$ માં ધ્વનિની ઝડપ $200 \, m/s$ છે અને માધ્યમ $2$ માં $100 \, m/s$ છે. પારગમિત તરંગના કંપવિસ્તાર અને આપાત તરંગના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

ઓક્સિજન હાઇડ્રોજન કરતા $16$ ગણો ભારે છે. હાઇડ્રોજન અને ઓક્સિજનના સમાન કદ મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણમાં ધ્વનિની ઝડપ અને હાઇડ્રોજનમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

પ્રમાણિત તાપમાન અને દબાણ $(STP)$ પર હવામાં ધ્વનિની ઝડપ ($m/s$ માં) અંદાજો. $1$ મોલ હવાનું દળ $29.0 \times 10^{-3} \; kg$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo