મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા તેની ગતિની પ્રથમ,બીજી અને ત્રીજી સેકન્ડ દરમિયાન થયેલા સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1: 1: 1$
  • B
    $1: 3: 5$
  • C
    $1: 2: 3$
  • D
    $1: 4: 9$

Explore More

Similar Questions

પાણીના ટીપાં શાવરની નોઝલમાંથી $9.8\, m$ ની ઊંચાઈએથી જમીન પર પડી રહ્યા છે. ટીપાં નિયમિત સમયના અંતરે પડે છે. જ્યારે પહેલું ટીપું જમીન પર અથડાય છે,તે જ ક્ષણે ત્રીજું ટીપું પડવાનું શરૂ કરે છે. જ્યારે પહેલું ટીપું જમીન પર અથડાય ત્યારે જમીનથી બીજા ટીપાનું સ્થાન શોધો. ($m$ માં)

$125 \ m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી એક પદાર્થ મુક્ત પતન કરે છે. તેની ગતિની છેલ્લી સેકન્ડ દરમિયાન પદાર્થ દ્વારા કાપેલું અંતર એ ટાવરની ઊંચાઈના $x \%$ છે. તો $x$ ની કિંમત શોધો. (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \ m/s^2$)

એક પથ્થરને પાણીની સપાટીથી $44.1 \ m$ ઊંચા પુલ પરથી પાણીમાં ફેંકવામાં આવે છે. બીજો પથ્થર $1 \ s$ પછી શિરોલંબ નીચેની તરફ ફેંકવામાં આવે છે. બંને પથ્થર એકસાથે પાણીને અથડાય છે. બીજા પથ્થરની પ્રારંભિક ઝડપ $m/s$ માં કેટલી હશે?

Difficult
View Solution

$H \, m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. $2 \, s$ પછી તેને અટકાવવામાં આવે છે અને તરત જ ફરીથી મુક્ત કરવામાં આવે છે. પછીના $2 \, s$ પછી જમીનથી તેની ઊંચાઈ કેટલી હશે?

$h$ મીટર ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી એક દડો મુક્ત કરવામાં આવે છે. તેને જમીન પર પહોંચતા $T$ સેકન્ડ લાગે છે. $T/3$ સેકન્ડે દડાનું સ્થાન શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo