ગોળાની ચાકગતિ ઉર્જા અને સ્થાનાંતરિત ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $2/9$
  • B
    $2/7$
  • C
    $2/5$
  • D
    $7/2$

Explore More

Similar Questions

એક પદાર્થની ચાકગતિ ઉર્જા $E$ છે અને તેની જડત્વની ચાકમાત્રા $I$ છે. પદાર્થનું કોણીય વેગમાન કેટલું હશે?

બે પદાર્થોની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ-ઊર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

'$m$' દળનો એક કણ '$r$' ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે. કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન '$L$' છે. કણની ગતિઊર્જા કેટલી હશે?

$L$ લંબાઈનો એક સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી ધરી પર સમક્ષિતિજ સમતલમાં ફરે છે. સળિયાનો કોણીય વેગ $\omega$ છે. જો $A$ એ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ હોય અને $\rho$ તેની ઘનતા હોય,તો સળિયાની ચાકગતિ ઉર્જા કેટલી થાય?

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતો એક સમાન પાતળો સળિયો તેના એક છેડેથી લટકાવેલ છે અને તે $f$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે ફરે છે. સળિયાની ચાકગતિ ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo