સમાન ત્રિજ્યા અને દળ ધરાવતી રીંગ અને ડિસ્ક (બંને વર્તુળાકાર) માટે,તેમના સમતલને લંબ સ્પર્શક અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{2}{\sqrt{3}}$
  • B
    $\frac{\sqrt{2}}{1}$
  • C
    $\frac{\sqrt{3}}{\sqrt{2}}$
  • D
    $\frac{2}{\sqrt{5}}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સળિયા પર ચાર દળ જડિત કરેલા છે. $PQ$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આશરે ..... $kg-m^2$ છે.

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા ત્રણ સમાન સળિયાઓને જોડીને $H$ આકાર બનાવવામાં આવે છે. $H$ ની એક બાજુને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક પાતળી સમાન વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા $K_{c}$ છે. તે જ તકતીની તેના વ્યાસને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા $K_d$ છે. તો ગુણોત્તર $K_c: K_d$ કેટલો થાય?

એક નક્કર ગોળો $A$ અને એક પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

બે વર્તુળાકાર રીંગના દળ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $1 : 2$ અને $2 : 1$ છે,તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo