સમાન દળ ધરાવતા બે પ્રક્ષિપ્ત પદાર્થોની ન્યૂનતમ ગતિઊર્જાનો ગુણોત્તર $4: 1$ છે અને તેમના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર $4: 1$ છે. તો તેમની અવધિ (range) નો ગુણોત્તર . . . . . . છે. ($: 1$ માં)

  • A
    $2$
  • B
    $8$
  • C
    $16$
  • D
    $4$

Explore More

Similar Questions

એક ટ્રેન સીધી રેખામાં અચળ પ્રવેગ '$a$' સાથે ગતિ કરી રહી છે. ટ્રેનમાં ઉભેલો એક છોકરો $10 \ m/s$ ની ઝડપે અને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે દડાને આગળ ફેંકે છે. દડાને તેની પ્રારંભિક ઊંચાઈએ પાછો પકડવા માટે છોકરાએ ટ્રેનની અંદર $1.15 \ m$ આગળ વધવું પડે છે. ટ્રેનનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર સમય સાથે બદલાતા કેન્દ્રગામી પ્રવેગ $a_c = k^2 r t^2$ મુજબ ગતિ કરે છે,જ્યાં $k$ અચળાંક છે. કણ પર લાગતા બળ વડે મળતો પાવર કેટલો હશે?

Difficult
View Solution

એક કણ સમાન વર્તુળાકાર ગતિમાં છે. તેનો વેગ નીચેનામાંથી કોને લંબ હોય છે?

એક છોકરો બાઉન્ડ્રી પરથી વિકેટ-કીપર તરફ ક્રિકેટનો બોલ ફેંકે છે. જો હવાના ઘર્ષણ બળને અવગણી શકાય નહીં,તો સ્થાન $X$ પર બોલ પર લાગતા બળો નીચેનામાંથી કયા દ્વારા દર્શાવવામાં આવે છે?

બે કણો $A$ અને $B$ એ $XY$ સમતલમાં ગતિ કરી રહ્યા છે. કણ $A$ એ $y = x$ સમીકરણવાળી રેખા પર ગતિ કરે છે,જ્યારે કણ $B$ એ $X$-અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેમના $X$-યામ હંમેશા સમાન રહે. જો કણ $B$ એ $3 \ m/s$ ની અચળ ઝડપથી ગતિ કરતો હોય,તો કણ $A$ ની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo