બે નળાકારના વ્યાસનો ગુણોત્તર $3:4$ છે અને તેમની ઊંચાઈનો ગુણોત્તર $4:5$ છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર ..... છે.

  • A
    $3:5$
  • B
    $12:5$
  • C
    $5:12$
  • D
    $9:20$

Explore More

Similar Questions

$3 \, cm$ લંબાઈના છ લાકડાના સમઘનને એક હારમાં એકબીજાની સપાટી સાથે અડકે તેમ ગોઠવવામાં આવે છે. આ રીતે બનતા ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. ($cm^2$ માં)

ગિલ્લી-દંડાની રમતમાં ગિલ્લીનો આકાર (આકૃતિ જુઓ) એ શેનું મિશ્રણ છે?

$9 \,cm$ આંતરિક ત્રિજ્યા ધરાવતો એક અર્ધગોળાકાર વાટકો પ્રવાહીથી ભરેલો છે. આ પ્રવાહીને $1.5 \,cm$ ત્રિજ્યા અને $4 \,cm$ ઊંચાઈ ધરાવતી નળાકાર બોટલોમાં ભરવાનું છે. વાટકો ખાલી કરવા માટે કેટલી બોટલોની જરૂર પડશે?

એક ગળણી (આકૃતિ જુઓ) એ શેનું મિશ્રણ છે?

એક ટાંકી નળાકાર સ્વરૂપમાં છે જેની ત્રિજ્યા $21\, cm$ છે અને તેના બંને છેડા અર્ધગોલક દ્વારા બંધ છે. જો ટાંકીની કુલ ઊંચાઈ $62\, cm$ હોય, તો તે કેટલા લિટર પાણીનો સંગ્રહ કરી શકે? (લિટર માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo