નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ $k\left[ A \right]\left[ B \right]$ રજૂઆત દ્વારા આપવામાં આવે છે.$A + B \to$ Product $A$ નું મૂલ્ય $0.1$ મોલ અચળ રાખીને $B$ નું મૂલ્ય $0.1$ મોલથી વધારી $0.3$ મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ?
$3k$
$9k$
$k/3$
$k$
એક પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો બધા પરિબળો અચળ રાખી કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ .......
પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ત્રણ પ્રક્રિયા માટેના દર અચળાંક આંકડામાં સમાન હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા સમાન અને $1\,M$ કરતા વધારે હોય તો આ ત્રણ પ્રક્રિયાનો દર માટે ગતિમાં કયું એક સાચું છે?
એક પ્રક્રિયા $\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}$ માટે , જો $B$ ના સર્જન ( નિર્માણ) નો વેગ શૂન્ય સેટ કરવામાં આવે તો ($B$) ની સાંદ્રતા આપવામાં આવે છે :
$X$ અને $Y$ વચ્ચેની ચોક્કસ વાયુમય પ્રક્રિયામાં $X + 3Y \rightarrow XY_3$ તો પ્રારંભિક દર નીચે મુજબ દર્શાવાય.
$[X]$ $0.1\,M$, $[Y]$ $0.1\,M$ દર $\rightarrow 0.002\,Ms^{-1}$
$[X]$ $0.2\,M$, $[Y]$ $0.1\,M$ દર $\rightarrow 0.002\,Ms^{-1}$
$[X]$ $0.3\,M$, $[Y]$ $0.2\,M$ દર $\rightarrow 0.008\,Ms^{-1}$
$[X]$ $0.4\,M$, $[Y]$ $0.3\,M$ દર $\rightarrow 0.018\,Ms^{-1}$
તો દર નિયમ ......
કયા પ્રકારની પ્રક્રિયાઓના પ્રક્રિયા ક્રમ અને આણ્વીયતા એક સમાન હોય છે ?