$300 \ K$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $2 \times 10^{-3} \ min^{-1}$ છે. તાપમાનમાં $10 \ K$ નો વધારો કરવાથી તેનું મૂલ્ય બમણું થાય છે. સક્રિયકરણ ઊર્જા $(E_a)$ અને $320 \ K$ તાપમાને વેગ અચળાંકની ગણતરી કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે: $T_1 = 300 \ K$ પર $k_1 = 2 \times 10^{-3} \ min^{-1}$,$T_2 = 310 \ K$ પર $k_2 = 4 \times 10^{-3} \ min^{-1}$.
આર્હેનિયસ સમીકરણનો ઉપયોગ કરતા: $\log(k_2/k_1) = \frac{E_a}{2.303R} \times \frac{T_2 - T_1}{T_1 T_2}$.
$\log(2) = \frac{E_a}{2.303 \times 1.987} \times \frac{10}{300 \times 310}$.
$E_a \approx 12808 \ cal \ mol^{-1}$.
$T_3 = 320 \ K$ માટે: $\log(k_3/k_1) = \frac{E_a}{2.303R} \times \frac{T_3 - T_1}{T_1 T_3}$.
$k_3 = 7.666 \times 10^{-3} \ min^{-1}$.

Explore More

Similar Questions

એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ $10^\circ \text{C}$ ના વધારા સાથે બમણો થાય છે. જો તાપમાનમાં $50^\circ \text{C}$ નો વધારો કરવામાં આવે,તો પ્રક્રિયાના વેગમાં ........ ગણો વધારો થશે.

$25\,^oC$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $1 \times 10^{-3}\,s^{-1}$ છે. જો તાપમાન વધારીને $35\,^oC$ કરતા પ્રક્રિયાનો વેગ બમણો થતો હોય,તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ\, mol^{-1}$ થશે.

તાપમાનમાં દર $10^\circ C$ ના વધારા સાથે પ્રક્રિયાનો દર બમણો થાય છે. તાપમાન $10^\circ C$ થી $100^\circ C$ સુધી વધારવાથી પ્રક્રિયાના દરમાં થતો વધારો કેટલો હશે?

એક સંયોજનના વિઘટનનો વિશિષ્ટ વેગ અચળાંક $\ln k = 5.0 - \frac{12000}{T}$ દ્વારા આપવામાં આવે છે. $300 \ K$ તાપમાને આ સંયોજન માટે વિઘટનની સક્રિયકરણ ઊર્જા (activation energy) કેટલી હશે?

અણુઓના અંશ $\left( \frac{N_E}{N_T} \right)$ અને તાપમાન વચ્ચેનો સંબંધ બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ વિતરણ આલેખ દ્વારા સમજાવવામાં આવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo